ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અંગૂલિનો સ્પર્શ’ વાર્તાસંગ્રહ કોનો છે ? વિનેશ અંતાણી વર્ષા અડાલજા મુકુલ કલાર્થી વિનોદિની નીલકંઠ વિનેશ અંતાણી વર્ષા અડાલજા મુકુલ કલાર્થી વિનોદિની નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્ઞાનીઓએ રચેલા ગ્રંથોને સમજવામાં જે ગેરસમજ કરી છે એને નરસિંહ મહેતા શું કહીને હસી કાઢે છે ? ગરબડ ગોટાળો અંધશ્રદ્ધા પાખંડ ગરબડ ગોટાળો અંધશ્રદ્ધા પાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સોક્રેટિસ નવલકથાના લેખક કોણ ? પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી ક.મા.મુનશી ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી ક.મા.મુનશી ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનો સૌ પહેલા શબ્દકોશ કયા લેખકે તૈયાર કરેલો ? નર્મદ ગોવર્ધનરામ દલપતરામ નવલરામ નર્મદ ગોવર્ધનરામ દલપતરામ નવલરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયશંકર સુંદરીને રણજીતરામ સુવર્ણચંદ્રક કયા વર્ષે એનાયત થયો હતો ? 1951 1953 1952 1954 1951 1953 1952 1954 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સપ્ટેમ્બર 2018 માં અવસાન પામેલ ગુજરાતી મહાનુભાવ શ્રી ભગવતીકુમાર શર્માના સંબંધમાં નીચેનામાંથી કયું સાચું નથી ? તેઓને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળેલ હતો. તેઓનો જન્મ રાજકોટના વૈષ્ણવ પરિવારમાં થયો હતો. તેઓએ 'અસૂર્યલોક' નામની ગુજરાતી ભાષામાં નવલકથા લખી છે. તેઓ એક સારા પત્રકાર પણ હતા. તેઓને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળેલ હતો. તેઓનો જન્મ રાજકોટના વૈષ્ણવ પરિવારમાં થયો હતો. તેઓએ 'અસૂર્યલોક' નામની ગુજરાતી ભાષામાં નવલકથા લખી છે. તેઓ એક સારા પત્રકાર પણ હતા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP