કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ક્યારે મનાવાય છે ? 7 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર 9 સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બર 7 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર 9 સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં જુડીમા (.Judima) વાઈન રાઈસને GI ટેગ આપવામાં આવ્યો છે ___ આ જુડીમા વાઈન કયા રાજ્યની પરંપરાગત વાઈન છે ? આસામ મેઘાલય સિક્કિમ ત્રિપુરા આસામ મેઘાલય સિક્કિમ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ટોક્યો પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર સુમિત અંતલ ક્યા રમત સાથે સંકળાયેલા છે ? બેડમિન્ટન શૂટિંગ ભાલા ફેંક ટેબલ ટેનિસ બેડમિન્ટન શૂટિંગ ભાલા ફેંક ટેબલ ટેનિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'વિશ્વ કાર મુક્ત દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 23 સપ્ટેમ્બર 24 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર 24 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ તાંગાનિયકા (Tangaynika) સરોવર ક્યા દેશની સરહદ પર આવેલું છે ?1. તાંજાનિયા2. કોંગો 3. બુરુન્ડી 4. જામ્બિયા માત્ર 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 1, 2, 3 અને 4 માત્ર 1, 3 અને 4 માત્ર 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 1, 2, 3 અને 4 માત્ર 1, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ‘વિશ્વ શાંતિ દિવસ’ અથવા તો ‘આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 19 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP