ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
રાષ્ટ્રવાદી આંદોલનનોમાં ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સૌપ્રથમ નેતા કોણ હતા ?

મેડમ કામા
શ્રી અરવિંદ ઘોષ
ડૉ.મથુરસિંહ
સરદાર વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કોંકણના શિલાહાર રાજા મલ્લિકાર્જુનનો વધ કયા સોલંકી શાસકે કર્યો હતો ?

સિધ્ધરાજ જયસિંહ
કુમારપાલ
કર્ણદેવ સોલંકી
ભીમદેવ પહેલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP