કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) 19મા શાંગરી-લા ડાયલોગનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? થાઈલેન્ડ સિંગાપુર ચીન વિયેતનામ થાઈલેન્ડ સિંગાપુર ચીન વિયેતનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા દેશે જુલજાના નામક ઘન ઈંધણવાળુ રોકેટ લૉન્ચ કર્યું ? ઈરાન કુવૈત સાઉદી અરબ અફઘાનિસ્તાન ઈરાન કુવૈત સાઉદી અરબ અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા સ્થળે પાંચ વાર તમિલનાડુના મુખ્યમંત્રી રહેલા એમ.કરુણાનિધિની 16 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું ? મદુરાઈ પુથુકુડ્ડી ચેન્નાઈ કોઇમ્બતુર મદુરાઈ પુથુકુડ્ડી ચેન્નાઈ કોઇમ્બતુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં જિલ્લા કૌશલ વિકાસ યોજના (DSDP) અંતર્ગત ઉત્કૃષ્ટતા માટે ગુજરાતના ક્યા જિલ્લાને પુરસ્કાર એનાયત કરાયો ? રાજકોટ વડોદરા અમદાવાદ સુરત રાજકોટ વડોદરા અમદાવાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ઈન્દિરા ગાંધી શહેરી રોજગાર યોજના ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? મધ્ય પ્રદેશ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) પર્યાવરણ પ્રદર્શન સૂચકાંક 2022માં પ્રથમ ક્રમે ક્યો દેશ છે ? ડેન્માર્ક નોર્વે સ્વિત્ઝર્લેન્ડ યુનાઈટેડ કિંગ્ડમ ડેન્માર્ક નોર્વે સ્વિત્ઝર્લેન્ડ યુનાઈટેડ કિંગ્ડમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP