ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાડીબારી ન રાખવી - રૂઢિપ્રયોગનો અર્થ આપો. મદદ કરવી સાડાબાર વાગવા જીવ ગભરાવવો પરવા ન કરવી મદદ કરવી સાડાબાર વાગવા જીવ ગભરાવવો પરવા ન કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મળેલા જીવ' કોની કૃતિ છે ? પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર મનુભાઈ પંચોળી સારંગ બારોટ પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર મનુભાઈ પંચોળી સારંગ બારોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અભંગ માળા’ના કવિ અને ગુજરાતમાં પ્રાર્થના સમાજના સ્થાપક કોણ છે ? મણિશંકર કીકાણી છગનલાલ જોષી ભોગીલાલ પ્રાણવલ્લભ ભોળાનાથ સારાભાઈ મણિશંકર કીકાણી છગનલાલ જોષી ભોગીલાલ પ્રાણવલ્લભ ભોળાનાથ સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રેતીની રોટલી' નામે હાસ્યનિબંધ કોણે લખ્યો છે ? વિનોદ ભટ્ટ ગગનવિહારી મહેતા મધુસૂદન પારેખ જ્યોતીન્દ્ર દવે વિનોદ ભટ્ટ ગગનવિહારી મહેતા મધુસૂદન પારેખ જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હરિસંહિતા’ નામે બૃહત કાવ્ય લખનાર સર્જક કોણ છે ? હરિકૃષ્ણ પાઠક ન્હાનાલાલ સ્વામી આનંદ પ્રેમજી પટેલ હરિકૃષ્ણ પાઠક ન્હાનાલાલ સ્વામી આનંદ પ્રેમજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બરકતઅલી ગુલામઅલી વિરાણીનું ઉપનામ કયું છે ? બેફામ શૂન્ય પાલનપુરી શેખાદમ આબુવાલા આદિલ બેફામ શૂન્ય પાલનપુરી શેખાદમ આબુવાલા આદિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP