GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 રૂ. 190માં ખરીદેલી ઘડિયાળની છાપેલી કિંમત કેટલી રાખવી જોઇએ. જેથી વેપારી 25% નફો અને ગ્રાહકને 5% વળતર આપી શકાય ? રૂ. 230 રૂ. 300 રૂ. 250 રૂ. 210 રૂ. 230 રૂ. 300 રૂ. 250 રૂ. 210 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં સાક્ષરતા દર કેટલો છે ? 66.4% 68.4% 76.0% 74.0% 66.4% 68.4% 76.0% 74.0% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 વિદેશી હુંડીયામણ અનામત કોના દ્વારા નિયંત્રિત હોય છે ? સિક્યુરીટી એન્ડ એક્ષચેંજ બોર્ડ ઓફ ઈન્ડિયા નાણાં મંત્રાલય સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સિક્યુરીટી એન્ડ એક્ષચેંજ બોર્ડ ઓફ ઈન્ડિયા નાણાં મંત્રાલય સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જો (AB) = 75, (αB) = 150, (αβ) = 50 હોય અને જો A અને B સ્વતંત્ર ગુણધર્મો હોય તો (Aβ) ની કિંમત કેટલી થશે ? 75 50 25 100 75 50 25 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જો f' (x) = 0 and f" (x) < 0 તો x માટે વિધેયકની કિંમત ___ થાય. અનંત અચળ મહત્તમ ન્યુનત્તમ અનંત અચળ મહત્તમ ન્યુનત્તમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 એવી પરિસ્થિતિ કે જયાં કુલ આવક અને કુલ ખર્ચ સરખા થાય એ ___ છે. સમતૂટ બિંદુ ઈજારાયુક્ત હરીફાઈ ઉત્પાદનની સમતુલા પરિસ્થિતિ પૂર્ણ હરીફાઈ સમતૂટ બિંદુ ઈજારાયુક્ત હરીફાઈ ઉત્પાદનની સમતુલા પરિસ્થિતિ પૂર્ણ હરીફાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP