ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુકુન્દરાય પારાશર્યનો જન્મ ક્યાં થયો હતો ? રણાસણ સોજા મોરબી વડાલી રણાસણ સોજા મોરબી વડાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભદ્રંભદ્ર' નવલકથાના સર્જક કોણ છે ? બકુલ ત્રિપાઠી રમણભાઈ નીલકંઠ જ્યોતીન્દ્ર દવે વિનોદ ભટ્ટ બકુલ ત્રિપાઠી રમણભાઈ નીલકંઠ જ્યોતીન્દ્ર દવે વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બોરસલ્લીની પાનખર’ નિબંધસંગ્રહ કોનો છે ? મુરલી ઠાકુર કૈલાસ બાજપેયી રઘુવીર ચૌધરી સુધા મૂર્તિ મુરલી ઠાકુર કૈલાસ બાજપેયી રઘુવીર ચૌધરી સુધા મૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીને અંજલિ આપતું કાવ્ય ‘હરિનો હંસલો’ કોણે રચ્યું ? ઝવેરચંદ મેઘાણી નારાયણ દેસાઈ કવિ ન્હાનાલાલ બાલમુકુન્દ દવે ઝવેરચંદ મેઘાણી નારાયણ દેસાઈ કવિ ન્હાનાલાલ બાલમુકુન્દ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે ? અખો ભાલણ નરસિંહ મહેતા પ્રેમાનંદ અખો ભાલણ નરસિંહ મહેતા પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાન્તના પૂર્વાલાપમાં કયા ખંડકાવ્યનો સમાવેશ થતો નથી ? વસંતવિજય વર્ષાની એક સુંદર સાંજ ચક્રવાકમિથુન અતિજ્ઞાન વસંતવિજય વર્ષાની એક સુંદર સાંજ ચક્રવાકમિથુન અતિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP