શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : બળતું લાકડું ખોયણું અને આયખુ બંને ખોયણું આયખુ ઉંબાડિયું ખોયણું અને આયખુ બંને ખોયણું આયખુ ઉંબાડિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે જણાવેલ શબ્દનો અર્થ જણાવો.વતું કરાવવું હજામત કરાવવી સાબિત કરાવવું સરખામણી કરાવવી ખુશામત કરાવવી હજામત કરાવવી સાબિત કરાવવું સરખામણી કરાવવી ખુશામત કરાવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) આપેલા શબ્દ અને અર્થ વાળા જોડકામાથી બધા સાચા હોય તેવું જોડકું શોધો. રજ - જરાક, રંજ - નશીલો પદાર્થ, ગજ - ગાજ, ગંજ - લડાઈ રજ - કણ, રંજ - દુઃખ, ગજ - હાથી, ગંજ - ઢગલો રજ - માહિતી, રંજ - ન જાણી શકાય, ગજ - રીત, ગંજ - ભાગ રજ - જર, રંજ - શોક, ગજ - જગ, ગંજ - જંગ રજ - જરાક, રંજ - નશીલો પદાર્થ, ગજ - ગાજ, ગંજ - લડાઈ રજ - કણ, રંજ - દુઃખ, ગજ - હાથી, ગંજ - ઢગલો રજ - માહિતી, રંજ - ન જાણી શકાય, ગજ - રીત, ગંજ - ભાગ રજ - જર, રંજ - શોક, ગજ - જગ, ગંજ - જંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો.શું કરવું તે કશું સૂઝે નહિ તેવું મૂઢ કિંકર્તવ્યમૂઢ નાસૂઝણું નાસમજણું મૂઢ કિંકર્તવ્યમૂઢ નાસૂઝણું નાસમજણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - દહીં-દૂધ રાખવાનું માટીનું વાસણ છેમંડ તૈજસી ઔબટ ગોરસી છેમંડ તૈજસી ઔબટ ગોરસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - ગૌરી વ્રત માટે કંકુ લગાવેલ રૂની વાટમાંથી બનાવેલી સેર. ટકુલી કીસુલી નાગલા ટીલી ટકુલી કીસુલી નાગલા ટીલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP