શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : પ્રવાહીમાં ઝબોળીને ખાવું ચાંદાઝબોળી શીમણી વેડમી ચુરમુ ચાંદાઝબોળી શીમણી વેડમી ચુરમુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પ્રસન્ન કરવું તે સમરથ સમારાધન સમમિતિ સમાલ સમરથ સમારાધન સમમિતિ સમાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - સમય જોવા માટે બનાવેલી રચના સૂર્યતિલકા સૂર્યઘટિકા સૂર્યતલિકા કમ્પાસ સૂર્યતિલકા સૂર્યઘટિકા સૂર્યતલિકા કમ્પાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. નદીની કાંકરાવાળી જાડી રેતી – કંકરરેત કાંકરો વેકુર વોકળો કંકરરેત કાંકરો વેકુર વોકળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. દોરડું ભાગવાની ક્રિયા ભાંજગ ભાંડરાં ભાંડ ભાંજણી ભાંજગ ભાંડરાં ભાંડ ભાંજણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. શરીરે મોટું પણ અકકલમાં ઓછું - જડસું કાયામતિ ખડતલ અકકરમી જડસું કાયામતિ ખડતલ અકકરમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP