શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : સ્ત્રીઓના પગના આંગળીનું ઘરેણું પલવટ કસ અણવટ વીંછિયા પલવટ કસ અણવટ વીંછિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ઘોડાના પેટ ફરતો તાણીને બાંધેલો પટ્ટો પલાણ તંગ લગામ કમરપટ્ટો પલાણ તંગ લગામ કમરપટ્ટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપોઃ રહી રહીને પડતાં વરસાદનું ઝાપટું. સાંબેલાધાર ટપકટપક પડવું સરવડું મુશળધાર સાંબેલાધાર ટપકટપક પડવું સરવડું મુશળધાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. શરીરે મોટું પણ અકકલમાં ઓછું - અકકરમી જડસું કાયામતિ ખડતલ અકકરમી જડસું કાયામતિ ખડતલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - ઘુમ્મટવાળું ઘાસનું ઝૂંપડું આભરિયું સાવલી કૂબો હુજ્જત આભરિયું સાવલી કૂબો હુજ્જત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘કરેલા ઉપકારને ભૂલી જનાર' - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. કૃતશી કૃતાર્થ કૃતધ્ની કૃતનિશ્ચયી કૃતશી કૃતાર્થ કૃતધ્ની કૃતનિશ્ચયી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP