Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ભારતનાં બંધારણના ઘડવૈયાઓ પૈકી નીચેનામાંથી કોણ એક નહોતું.

સરદાર વલ્લભભાઈ પટેલ
ડો.ભીમરાવ આંબેડકર
મહાત્મા ગાંધી
મૌલાના આઝાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
રાજ્ય સરકારની કઈ યોજના હેઠળ ગ્રામવાસીઓએ ભેગા થઈ સર્વસંમતીથી ગ્રામ પંચાયતના વહિવટ માટે પ્રતિનિધિઓ નક્કી કરે છે, જેના થકી ગ્રામ પંચાયતોની ચૂંટણી વ્યાપક સમજૂતીથી બિનહરીફ રિતે અને સર્વસંમતીથી થાય છે ?

આદર્શ પંચાયત યોજના
સંવાદ ગ્રામ યોજના
વિશ્વ ગ્રામ યોજના
સમરસ ગ્રામ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
‘પરફોર્મન્સ બજેટ દ્વારા ચર્ચામાં લવાયેલ હતું.

ફર્સ્ટ હોવર કમિશન ઓફ યુ.એસ.એ.
સેકેન્ડ હોવર કમિશન ઓફ યુ.એસ.એ.
એસ્ટીમેટ્સ કમિટી ઓફ ઇન્ડિયા
એડમિનીસ્ટ્રટીવ રીફોર્મસ કમિશન ઓફ ઇન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ગુજરાત સરકારે કયા મહાન નેતાની જન્મ શતાબ્દી વર્ષને ‘ગરીબ કલ્યાણ વર્ષ' તરીકે ઊજવવાનું જાહેર કરેલ છે ?

પંડિત દિનદયાળ ઉપાધ્યાય
ગાંધીજી
શ્યામ પ્રસાદ મુખરજી
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP