Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ભારતના બંધારણનો અમલ કયારથી કરવામાં આવ્યો ?

26 નવેમ્બર, 1949
26 જાન્યુઆરી, 1950
26 જાન્યુઆરી, 1947
26 ડિસેમ્બર, 1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
GST સહેલી વેબ પોર્ટલનો શુભઆરંભ કઈ યોજના દ્વારા કરવામાં આવ્યો ?

આપેલ પૈકી એક પણ નહીં
સૂર્ય શક્તિ કિસાન યોજના
મુખ્યમંત્રી ગ્રામોદય યોજના
સુજલામ સુફલામ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ભારતના બંધારણની પ્રસ્તાવના કયા દેશના બંધારણમાંથી લેવાઈ ?

ફ્રાન્સ
દક્ષિણ આફ્રિકા
અમેરિકા
ઓસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP