Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ગુજરાત રાજ્યે વર્ષ 2018નાં નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક્સ રિસર્ચના સ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ પોટેન્સિયલ ઇન્ડેક્ષ (N-SIPI) માં સ્થાન પ્રાપ્ત કરેલ છે.

દ્વિતીય
દસમુ
ત્રીજુ
પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
યોગ્ય કાર્ય લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે યોગ્ય વિકલ્પ શોધો.

સલામત અને સુરક્ષિત કામદાર અધિકારો
જીડીપીમાં વધારો
વધુ રોજગાર બનાવટ
નોકરી દાતાઓ માં જાગૃતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP