Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી માટે લઘુત્તમ વય મર્યાદા કેટલા વર્ષની હોય છે ? 25 વર્ષ 18 વર્ષ 35 વર્ષ 30 વર્ષ 25 વર્ષ 18 વર્ષ 35 વર્ષ 30 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) હેપેટાઇટીસ વિશે જાગૃતી ફેલાવવા માટે 'ચેમ્પિયનસ ઓફ એમપેથી એવોર્ડ’ કોને મળેલ છે ? ND TV દુરદર્શન સ્ટાર ટીવી Zee TV ND TV દુરદર્શન સ્ટાર ટીવી Zee TV ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘શિશુ સમાન ગણી સહદેવને’ અલંકાર ઓળખાવો. રૂપક વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) બંધારણના મુસદ્દા સમીતીનાં અધ્યક્ષ કોણ હતા ? ડો. બી.આર.આંબેડકર ગાંધીજી જવાહરલાલ નહેરૂ મૌલાના આઝાદ ડો. બી.આર.આંબેડકર ગાંધીજી જવાહરલાલ નહેરૂ મૌલાના આઝાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે કઈ યોજના શરૂ કરાઈ છે ? જળ બચાવો યોજના જલ પરિવહન યોજના આપેલ પૈકી એક પણ નહીં સુજલામ સુફલામ યોજના જળ બચાવો યોજના જલ પરિવહન યોજના આપેલ પૈકી એક પણ નહીં સુજલામ સુફલામ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) નીચેનામાંથી કયા અહેવાલ નિષ્ણાતો અને સામાન્ય વાદીઓ વચ્ચેના સંબંધો સાથે સંબંધિત છે ? ફુલટોન (Fulton) કમિટી રીપોટ હલડેન (Haldane) કમિટી રીપોર્ટ સરકારીયા (Sarkaria) કમિટી રીપોટ કોઠારી (Kothari) કમિટી રીપોટ ફુલટોન (Fulton) કમિટી રીપોટ હલડેન (Haldane) કમિટી રીપોર્ટ સરકારીયા (Sarkaria) કમિટી રીપોટ કોઠારી (Kothari) કમિટી રીપોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP