પુરસ્કાર (Awards)
મેરી સ્કોડોવસ્કા કયૂરીને બે નોબેલ પારિતોષિક મળેલ હતા. પહેલું નોબલ પારિતોષિક ઈ.સ.1903માં ભૌતિક વિજ્ઞાનમાં મળેલ અને બીજું નોબેલ પારિતોષિક રસાયણ વિજ્ઞાનમાં કયા વર્ષમાં મળેલ હતું ?
પુરસ્કાર (Awards)
અર્વાચીન 'અસમિયા સાહિત્ય'ની સ્ત્રી લેખિકા તરીકે જેઓને નવાજવામાં આવેલ છે અને જ્ઞાનપીઠ એવોર્ડ સને 2000માં મેળવેલ છે તે હસતી કોણ છે ?
પુરસ્કાર (Awards)
વિજ્ઞાનક્ષેત્રે કયો એવોર્ડ આપવામાં આવે છે ?
પુરસ્કાર (Awards)
દાદાસાહેબ ફાળકે પુરસ્કાર, 2016ના વિજેતા મનોજકુમારનું સાચું નામ શું છે ?
પુરસ્કાર (Awards)
વર્ષ 2016માં 52મો જ્ઞાનપીઠ એવોર્ડ કોને આપવામાં આવેલ છે ?
પુરસ્કાર (Awards)
ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ?