Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) બંધારણ સભા ઘડવાનો સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો ? સરદાર વલ્લભભાઈ પટેલ ડો.બી.આર.આંબેડકર ગાંધીજી માન્વેન્દ્ર રોય સરદાર વલ્લભભાઈ પટેલ ડો.બી.આર.આંબેડકર ગાંધીજી માન્વેન્દ્ર રોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) મનરેગા યોજના હેઠળ દરેક કુટુંબને કુટુંબ દિઠ દરેક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા દિવસ રોજગારી આપવાનો હેતુ છે. 100 110 220 150 100 110 220 150 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) Jessy, do you know who can help me ? everybody anybody nobody someday everybody anybody nobody someday ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) નીચેનામાંથી કઇ આર.ટી.આઈ. એક્ટ 2005 હેઠળ 'માહિતી ક્લમ 2(એફ)ની વ્યાખ્યા હેઠળ આવતી નથી. ફાઈલ નોટીગ્સ સરક્યુલર ડેટા મટીરીયલ લોગબુક ફાઈલ નોટીગ્સ સરક્યુલર ડેટા મટીરીયલ લોગબુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) શિલોંગ એ ભારતના કયા રાજ્યની રાજધાની છે ? નાગાલેન્ડ સિક્કીમ મેઘાલય અરૂણાચલ પ્રદેશ નાગાલેન્ડ સિક્કીમ મેઘાલય અરૂણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ભારતે ચંદ્રયાન-2 કઈ તારીખે લોન્ચ કર્યુ હતુ. 7 સપ્ટેમ્બર, 2019 22 ઓગષ્ટ, 2019 22 જુલાઈ, 2019 7 જુલાઈ, 2019 7 સપ્ટેમ્બર, 2019 22 ઓગષ્ટ, 2019 22 જુલાઈ, 2019 7 જુલાઈ, 2019 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP