Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ભારતમાં યોજના આયોગની રચના ક્યારે થઈ ? 15 ઓગષ્ટ, 1947 26 જાન્યુઆરી, 1950 15 માર્ચ, 1949 15 માર્ચ, 1950 15 ઓગષ્ટ, 1947 26 જાન્યુઆરી, 1950 15 માર્ચ, 1949 15 માર્ચ, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘ભગવત + ઇચ્છા'ની સંધિ શું થશે ? ભગવતિચ્છા ભગવદિચ્છા ભગવતીચ્છા ભગવતદીચ્છા ભગવતિચ્છા ભગવદિચ્છા ભગવતીચ્છા ભગવતદીચ્છા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘ગાંજ્યા મેઘ વરસે નહિ’ કહેવતનો અર્થ આપો. મેઘ ગરજે તો વીજળી ચમકે જ વચનો ખૂબ આપે પણ કોઇ મદદ ન કરે મેઘગર્જના તો થાય પણ વરસાદ ન થાય. માગ્યા મેઘ વરસાવવા મેઘ ગરજે તો વીજળી ચમકે જ વચનો ખૂબ આપે પણ કોઇ મદદ ન કરે મેઘગર્જના તો થાય પણ વરસાદ ન થાય. માગ્યા મેઘ વરસાવવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) નરસિંહ મહેતા કોના કાર્યકાળ દરમિયાનમાં થઇ ગયા ? આપેલ પૈકી એક પણ નહીં સિદ્ધરાજ જયસિંહ મહમદ બેગડો મહમદ ગજની આપેલ પૈકી એક પણ નહીં સિદ્ધરાજ જયસિંહ મહમદ બેગડો મહમદ ગજની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) 'ચકુએ ખીંટી પર દફતર લટકાવ્યું’ કર્મણિયા ફેરવો. ચકુએ ખીંટી પર દફતર શા માટે લટકાવ્યું ? ચકુએ ખીંટી પર દફતર લટકાવી દીધું. ચકુ વડે ખીંટી પર દફતર લટકાવાયું. ચકુ ખીંટી પર જ દફતર શા માટે લટકાવે ? ચકુએ ખીંટી પર દફતર શા માટે લટકાવ્યું ? ચકુએ ખીંટી પર દફતર લટકાવી દીધું. ચકુ વડે ખીંટી પર દફતર લટકાવાયું. ચકુ ખીંટી પર જ દફતર શા માટે લટકાવે ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) સાચી જોડણી શોધો. દિવાસળી દિવાસળિ દીવાસળી દિવાસળી દિવાસળી દિવાસળિ દીવાસળી દિવાસળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP