ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં સિમેન્ટનું સૌપ્રથમ કારખાનું 1904માં ક્યાં સ્થાપવામાં આવ્યું હતું ? મુંબઈ કાનપુર જમશેદપુર ચેન્નાઈ મુંબઈ કાનપુર જમશેદપુર ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં કયા રાજ્યમાં સાક્ષરતાનો દર વધારે છે ? કેરળ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર કેરળ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ઓરિસ્સાના સુંદરગઢ અને મયૂરભંજ વિસ્તારોમાંથી અતિ ઉચ્ચ કક્ષાનું કયું ખનીજ મળે છે ? અબરખ કાચુ લોખંડ બોકસાઈટ મેંગેનીઝ અબરખ કાચુ લોખંડ બોકસાઈટ મેંગેનીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સિંધુ નદીમાંથી નીકળનારી સૌથી મોટી ઉપનદી (Tributary) કઈ છે ? જેલમ સતલજ ચિનાબ રાવી જેલમ સતલજ ચિનાબ રાવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં કયા પ્રકારના જંગલો સૌથી વધારે પ્રદેશ ટકાવારી ધરાવે છે ? ઉષ્ણકટિબંધીય વરસાદી વન ઉષ્ણકટિબંધીય પાનખર સવાના અને રણ વનસ્પતિ વિષુવવૃતીય (લીલા) સદાબહાર ઉષ્ણકટિબંધીય વરસાદી વન ઉષ્ણકટિબંધીય પાનખર સવાના અને રણ વનસ્પતિ વિષુવવૃતીય (લીલા) સદાબહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કસ્તુરી મૃગ કયા રાષ્ટ્રીય ઉદ્યાન / અભયારણ્યમાં જોવા મળે છે ? કાઝીરંગા બાંદીપુર કોર્બેટ દચિગામ કાઝીરંગા બાંદીપુર કોર્બેટ દચિગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP