Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ભારતના બંધારણમાં હાલમાં પ્રાદેશિક ભાષાઓને માન્યતા મળેલી છે ? 21 24 14 22 21 24 14 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) હેપેટાઇટીસ વિશે જાગૃતી ફેલાવવા માટે 'ચેમ્પિયનસ ઓફ એમપેથી એવોર્ડ’ કોને મળેલ છે ? સ્ટાર ટીવી દુરદર્શન ND TV Zee TV સ્ટાર ટીવી દુરદર્શન ND TV Zee TV ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાત રાજ્યે વર્ષ 2018નાં નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક્સ રિસર્ચના સ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ પોટેન્સિયલ ઇન્ડેક્ષ (N-SIPI) માં સ્થાન પ્રાપ્ત કરેલ છે. ત્રીજુ દસમુ દ્વિતીય પ્રથમ ત્રીજુ દસમુ દ્વિતીય પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘E-Governance' અંતર્ગત રાજ્ય સરકાર સમગ્ર રાજ્યની જમીનોની સંપૂર્ણ વિગતોની નોંધનું કમ્પ્યુટીકરણ કરવામાં આવેલ છે. અને જમીનોને લગતા પ્રમાણપત્રો અને દસ્તાવેજોનું નિર્માણ કમ્પ્યુટીકરણથી થાય છે. આ પ્રણાલીનું નામ શું છે ? ઈ-વિકાસ ઈ-ધરા ઈ-પ્રમાણ ઈ-ખેડૂત ઈ-વિકાસ ઈ-ધરા ઈ-પ્રમાણ ઈ-ખેડૂત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે કઈ યોજના શરૂ કરાઈ છે ? આપેલ પૈકી એક પણ નહીં જલ પરિવહન યોજના સુજલામ સુફલામ યોજના જળ બચાવો યોજના આપેલ પૈકી એક પણ નહીં જલ પરિવહન યોજના સુજલામ સુફલામ યોજના જળ બચાવો યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) સાચી જોડણી શોધો. દિવાસળિ દિવાસળી દિવાસળી દીવાસળી દિવાસળિ દિવાસળી દિવાસળી દીવાસળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP