ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વવંદનીય સંત પ્રમુખ સ્વામી મહારાજ તાજેતરમાં બ્રહ્મલીન થયા તે સ્થળનું નામ જણાવો. ગઢડા ગોંડલ બોચાસણ સાળંગપુર ગઢડા ગોંડલ બોચાસણ સાળંગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ડાંગ દરબારનો પ્રારંભ કયારે થાય છે ? હોળી પછી કારતકી પૂર્ણિમા હોળી પહેલાં અખાત્રીજ હોળી પછી કારતકી પૂર્ણિમા હોળી પહેલાં અખાત્રીજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પહેલા પિત્તળની દેવીઓની મૂર્તિઓ તથા જૈન તીર્થંકરોની મૂર્તિઓ ક્યાં શહેરમાં બનતી હતી ? પાલીતાણા કોઠા સુથરી ઘોઘા પાલીતાણા કોઠા સુથરી ઘોઘા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પ્રાચીન લોકવાયકા મુજબ માતા કુંતીને તરસ લાગતા અર્જુને ધરામાં બાણ મારી ગંગાનું પ્રગટય કર્યું હતું. એ સ્થળ કયા નામે ઓળખાય છે ? કનકાઈ બાણેજ ગોપનાથ કોળીયાક કનકાઈ બાણેજ ગોપનાથ કોળીયાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ચોક્કસ દિવસોએ દર અઠવાડિયે જે મેળા ભરાય છે તેને શું કહેવાય છે ? હાટ કલા પ્રદર્શન વેચાણ ઘર હાથશાળ મેળો હાટ કલા પ્રદર્શન વેચાણ ઘર હાથશાળ મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ધમાલ નૃત્ય ક્યા લોકોનું છે ? સીદીઓનું પઢાર ખારવણ બેહનો મેર સીદીઓનું પઢાર ખારવણ બેહનો મેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP