ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ.1905માં બંગાળના ભાગલા પાડવામાં આવ્યા ત્યારે કયા દિવસને બંગાળમાં શોક દિવસ તરીકે પાળવામાં આવ્યો હતો ? 16 ઓકટોબર 25 ઓક્ટોબર 25 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર 16 ઓકટોબર 25 ઓક્ટોબર 25 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જૈવિક વસ્તુઓની આયુ નિશ્ચિત કરવા માટે નિમ્નમાંથી શેનો ઉપયોગ થાય છે ? પોટેશિયમ-14 ડેટિંગ કાર્બન-14 ડેટિંગ પોટેશિયમ-8 ડેટિંગ કાર્બન-8 ડેટિંગ પોટેશિયમ-14 ડેટિંગ કાર્બન-14 ડેટિંગ પોટેશિયમ-8 ડેટિંગ કાર્બન-8 ડેટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1893માં ઈલ્બર્ટ બિલ વિવાદ સમયે ભારતના વાઇસરોય કોણ હતા ? લોર્ડ ડફરિન લોર્ડ લિટન લોર્ડ મેયો લોર્ડ રિપન લોર્ડ ડફરિન લોર્ડ લિટન લોર્ડ મેયો લોર્ડ રિપન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ચોથા મૈસુર વિગ્રહ (સને 1799) વખતે ગવર્નર જનરલ કોણ હતા ? લોર્ડ વેલેસ્લી લોર્ડ વૉરન હેસ્ટિંગ્સ લોર્ડ વિલિયમ બેન્ટિક સર આયરફૂટ લોર્ડ વેલેસ્લી લોર્ડ વૉરન હેસ્ટિંગ્સ લોર્ડ વિલિયમ બેન્ટિક સર આયરફૂટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના વિકલ્પો પૈકી કયો વિકલ્પ ખોટો છે ? કાલિદાસ - રઘુવંશ હુમાયુનામા - અકબર અશ્વઘોષ - બુદ્ધચરિત પાણિની - અષ્ટાધ્યાયી કાલિદાસ - રઘુવંશ હુમાયુનામા - અકબર અશ્વઘોષ - બુદ્ધચરિત પાણિની - અષ્ટાધ્યાયી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગળી (Indigo) ઉગાડતા કિસાનોને માટે ગાંધીજીની આગેવાની હેઠળ કયો સત્યાગ્રહ થયો હતો ? ચંપારણ સત્યાગ્રહ નાગપુર સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ નાગપુર સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP