Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
તાપી જીલ્લામાંથી પસાર થતી કઇ પર્વતમાળા રાજ્યનો સૌથી વધુ વરસાદ પડતો વિસ્તાર ધરાવે છે ?

અરવલ્લી પર્વતમાળા
સહ્યાદ્રિ પર્વતમાળા
વિધ્યાચલ પર્વતમાળા
શેત્રુંજય પર્વતમાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
માતૃત્વ મૃત્યુ પ્રમાણમાં એસડીજી ના (Sustainable Development Goals) લક્ષ્યાંકો શું છે ?

70 પ્રતિ 1 લાખ જીવ
68 પ્રતિ 1 લાખ જીવ
72 પ્રતિ 1 લાખ જીવ
58 પ્રતિ 1 લાખ જીવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP