ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મહેસાણા જિલ્લા ખાતે આવેલ વડનગરનું પ્રાચીન નામ જણાવો. આનંદપુર વડોદરા વડુથલ આનંદનગર આનંદપુર વડોદરા વડુથલ આનંદનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી કયું નામ "ભવાઈ" સાથે સંકળાયેલું છે ? નરસિંહ મહેતા અસાઈત મીરાંબાઇ અખો નરસિંહ મહેતા અસાઈત મીરાંબાઇ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'ચિત્રવિચિત્રનો મેળો' ક્યાં યોજાય છે ? સાગબારા, નર્મદા અંબાજી, બનાસકાંઠા વૌઠા, અમદાવાદ ગુણભાખરી, સાબરકાંઠા સાગબારા, નર્મદા અંબાજી, બનાસકાંઠા વૌઠા, અમદાવાદ ગુણભાખરી, સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'પરિત્રાણ' ,'અંતિમ અધ્યાય', 'ગૃહારણ્ય' વગેરે કોના ઉત્તમ નાટકો છે ? નાથાલાલ દવે મનોહર ત્રિપાઠી મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ નાથાલાલ દવે મનોહર ત્રિપાઠી મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) તરણેતરનો મેળો કયા મહિના દરમિયાન યોજાઈ છે ? અષાઢ શ્રાવણ માઘ ભાદરવો અષાઢ શ્રાવણ માઘ ભાદરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) જ્યુબીલી પુલ ક્યાં જિલ્લામાં આવેલ છે ? અમદાવાદ સુરત રાજકોટ પોરબંદર અમદાવાદ સુરત રાજકોટ પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP