Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ટોક્યો 2020 ઓલમ્પિક રમતોમાં પ્રથમ વખત કઈ રમત ઉમેરવામાં આવી છે ?

ટેબલટેનિસ મિક્ષ ડબલ્સ
પાવર લેફ્ટીંગ
ફેન્સીંગ
કર્લીંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
નીચેનામાંથી કઇ આર.ટી.આઈ. એક્ટ 2005 હેઠળ 'માહિતી ક્લમ 2(એફ)ની વ્યાખ્યા હેઠળ આવતી નથી.

ફાઈલ નોટીગ્સ
લોગબુક
સરક્યુલર
ડેટા મટીરીયલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
2019-20ના બજેટમાં 'મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના' હેઠળ પુલનાં કામ માટે કેટલા કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા ?

2000 કરોડ
1500 કરોડ
2500 કરોડ
2200 કરોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP