Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) રાજ્ય સરકારની કઈ યોજના હેઠળ ગ્રામવાસીઓએ ભેગા થઈ સર્વસંમતીથી ગ્રામ પંચાયતના વહિવટ માટે પ્રતિનિધિઓ નક્કી કરે છે, જેના થકી ગ્રામ પંચાયતોની ચૂંટણી વ્યાપક સમજૂતીથી બિનહરીફ રિતે અને સર્વસંમતીથી થાય છે ? સંવાદ ગ્રામ યોજના વિશ્વ ગ્રામ યોજના આદર્શ પંચાયત યોજના સમરસ ગ્રામ યોજના સંવાદ ગ્રામ યોજના વિશ્વ ગ્રામ યોજના આદર્શ પંચાયત યોજના સમરસ ગ્રામ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) મા અને મા વાત્સલ્ય યોજના હેઠળ પ્રતિવર્ષ ખર્ચ પેકેજ 3 લાખથી વધારીને કેટલી રકમ કરવામાં આવી ? 5 લાખ 4 લાખ 4.5 લાખ 6 લાખ 5 લાખ 4 લાખ 4.5 લાખ 6 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાત રાજ્યમાં જિલ્લાઓ અને તાલુકાઓ છે. 32, 209 33, 250 32, 250 33, 240 32, 209 33, 250 32, 250 33, 240 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘શિશુ સમાન ગણી સહદેવને’ અલંકાર ઓળખાવો. ઉપમા વ્યતિરેક રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક રૂપક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) My husband gave metwenty five roses. a an the None of the listed here a an the None of the listed here ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘આબરૂ' શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. પદ હોશિયાર પ્રતિષ્ઠા અભિમાન પદ હોશિયાર પ્રતિષ્ઠા અભિમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP