Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) હેપેટાઇટીસ વિશે જાગૃતી ફેલાવવા માટે 'ચેમ્પિયનસ ઓફ એમપેથી એવોર્ડ’ કોને મળેલ છે ? સ્ટાર ટીવી Zee TV દુરદર્શન ND TV સ્ટાર ટીવી Zee TV દુરદર્શન ND TV ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) પાકિસ્તાનની જેલમાં રખાતા માછીમાલોને રોજનાં રૂા.150 આપવામાં આવતા હતા તેના બદલે ગુજરાત સરકારે નવા અંદાજપત્રમાં કેટલા રૂપિયા આપવાની જાહેરાત કરી ? રૂ. 200 રૂ. 300 રૂ. 500 રૂ. 150 રૂ. 200 રૂ. 300 રૂ. 500 રૂ. 150 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાત રાજ્યના અંદાજપત્ર 2019-20માં આયુષ્યમાન ભારત-પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ રૂા.ની જોગવાઈ કરેલી છે. 450 કરોડ 500 કરોડ 300 કરોડ 400 કરોડ 450 કરોડ 500 કરોડ 300 કરોડ 400 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) the teacher explained the lesson several times, some of the students still didn't understand it. Unless Since Although Even if Unless Since Although Even if ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગૌતમ બુદ્ધનું જન્મસ્થળ લુમ્બિની કયા દેશમાં આવેલ છે ? ભૂતાન નેપાળ તિબેટ જાપાન ભૂતાન નેપાળ તિબેટ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ચિરંજીવી યોજનાનો લાભ નિચેનામાંથી કોને મળે ? પ્રસુતા બહેનો નવજાત શિશુ 60 વર્ષથી ઉપરની વ્યક્તિને આપેલ પૈકી એક પણ નહીં પ્રસુતા બહેનો નવજાત શિશુ 60 વર્ષથી ઉપરની વ્યક્તિને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP