Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘અંતરની એરણ પર કોની, પડે હથોડી ચેતનરૂપ' ? છંદનો પ્રકાર જણાવો. હરિગીન મનહર સરૈયા શિખરિણી હરિગીન મનહર સરૈયા શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) બોટધારકોને ડિઝલમાં VAT રાહત આપવા માટે રૂા.12 થી વધારીને કેટલા રૂપિયા કરવામાં આવ્યા છે ? 40 રૂ. 24 રૂ. 20 રૂ. 15 રૂ. 40 રૂ. 24 રૂ. 20 રૂ. 15 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘સૂર્ય શક્તિ કિસાન યોજના' નો અમલ સમગ્ર દેશમાં સૌ પ્રથમ કયા રાજ્યમાં થયો ? મેઘાલય ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ મેઘાલય ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) બંધારણ સભા ઘડવાનો સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો ? સરદાર વલ્લભભાઈ પટેલ માન્વેન્દ્ર રોય ડો.બી.આર.આંબેડકર ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ માન્વેન્દ્ર રોય ડો.બી.આર.આંબેડકર ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) રાજ્ય સરકારની કઈ યોજના હેઠળ ગ્રામવાસીઓએ ભેગા થઈ સર્વસંમતીથી ગ્રામ પંચાયતના વહિવટ માટે પ્રતિનિધિઓ નક્કી કરે છે, જેના થકી ગ્રામ પંચાયતોની ચૂંટણી વ્યાપક સમજૂતીથી બિનહરીફ રિતે અને સર્વસંમતીથી થાય છે ? વિશ્વ ગ્રામ યોજના સમરસ ગ્રામ યોજના સંવાદ ગ્રામ યોજના આદર્શ પંચાયત યોજના વિશ્વ ગ્રામ યોજના સમરસ ગ્રામ યોજના સંવાદ ગ્રામ યોજના આદર્શ પંચાયત યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) સામાન્ય બજેટમાં નાગરીક ખર્ચ માટેની માંગની સંખ્યા શું હોય છે ? 103 109 102 106 103 109 102 106 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP