Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ભારતના બંધારણનો અમલ કયારથી કરવામાં આવ્યો ?

26 નવેમ્બર, 1949
26 ડિસેમ્બર, 1950
26 જાન્યુઆરી, 1947
26 જાન્યુઆરી, 1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ગુજરાતમાં પંચાયતોની કચેરીઓને બ્રોડબેંડ ઇન્ટરનેટથી જોડવા માટે કઇ યોજના અમલમાં લાવવામાં આવી છે ?

સ્વાગત ઓનલાઇન
ઇ-પ્રોડ્યુરમેન્ટ
ઇ-ગ્રામ વિશ્વા ગ્રામ
ઇ-ધારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
આદિવાસી જાતિ સમુદાયોના વિકાસ માટેની નિચેનામાંથી કઇ યોજના છે ?

આદિવાસી કલ્યાણ યોજના
વનબંધુ કલ્યાણ યોજના
આપેલ પૈકી એક પણ નહીં
વનશ્રી યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP