ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં માતૃશ્રાદ્ધ માટે કયું સ્થળ જાણીતું છે ? સિધ્ધપુર પ્રભાસ પાટણ ચાણોદ દ્વારકા સિધ્ધપુર પ્રભાસ પાટણ ચાણોદ દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) આદિવાસી વિસ્તારોમાં અગ્નિદેવ તેમના સંતાનો અને ઢોરઢાંખરનું રક્ષણ કરે તે માટે ચૂલ મેળો ક્યારે યોજાય છે ? હોળીના દિવસે હોળીના પાંચમા દિવસે હોળીના આગલા દિવસે હોળીના બીજા દિવસે હોળીના દિવસે હોળીના પાંચમા દિવસે હોળીના આગલા દિવસે હોળીના બીજા દિવસે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી ક્યું સ્થાપત્ય અમદાવાદમાં આવેલું નથી ? અડાલજની વાવ દરિયાખાનનો ઘુમ્મટ સીદી સૈયદની જાળી વેદ મંદિર અડાલજની વાવ દરિયાખાનનો ઘુમ્મટ સીદી સૈયદની જાળી વેદ મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) જેસલ-તોરલની સમાધિ ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલી છે ? પાટણ જિલ્લો દેવભૂમિ દ્વારકા જિલ્લો કચ્છ જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો પાટણ જિલ્લો દેવભૂમિ દ્વારકા જિલ્લો કચ્છ જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભાવનગરના પાલિતાણા મંદિરો કોને સમર્પિત છે ? પાર્શ્વનાથ ઋષભનાથ નેમિનાથ મહાવીર સ્વામી પાર્શ્વનાથ ઋષભનાથ નેમિનાથ મહાવીર સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં કઈ જગ્યાએ લીલા રંગનો આરસ મળી આવે છે ? અંબાજી પાનન્ધ્રો શિવરાજપુર છૂછાપુરા અંબાજી પાનન્ધ્રો શિવરાજપુર છૂછાપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP