ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભારતીય સંગીતના શૈક્ષણિક કાર્યક્રમો અને રાષ્ટ્રવાદી એજન્ડા વ્યાખ્યાયિત કરવા માટે વર્ષ 1916માં પ્રથમ અખિલ ભારતીય સંગીત પરિષદ ક્યાં મળેલ હતી ? વડોદરા અમદાવાદ જુનાગઢ મુંબઈ વડોદરા અમદાવાદ જુનાગઢ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) અમદાવાદમાં થતી રથયાત્રામાં ભગવાનના રથ કઈ જ્ઞાતિના લોકો બનાવે છે ? ખલાત હળપતિ ભોઈ તડવી ખલાત હળપતિ ભોઈ તડવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) "ડબલ ઈક્કટ" પદ્ધતિ નીચે પૈકી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે ? નાટ્ય કળા ગુંથણની કળા નૃત્ય કળા હાથશાળ દ્વારા વણાટની એક કળા નાટ્ય કળા ગુંથણની કળા નૃત્ય કળા હાથશાળ દ્વારા વણાટની એક કળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં મંદિર બાંધવાની અને મૂર્તિઓ બનાવવાની કળા કયા સમુદાય દ્વારા સાચવી રાખવામાં આવી છે ? વૈશ્ય સોમપુરા ભીલ ક્ષત્રિય વૈશ્ય સોમપુરા ભીલ ક્ષત્રિય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) રાજકોટ જિલ્લામાં જસદણ પાસે માંડવના ડુંગરમાંથી ઉદ્ભવી ભાદર નદી કયાં અંત પામે છે ? પોરબંદર જિલ્લાના નવી બંદર પાસે અરબ સાગરમાં સુલતાનપુર પાસે આજી નદીને મળે જામનગર જિલ્લાના બેડી બંદર પાસે અરબ સાગરમાં ભાવનગર નજીક ખંભાતના અખાતમાં પોરબંદર જિલ્લાના નવી બંદર પાસે અરબ સાગરમાં સુલતાનપુર પાસે આજી નદીને મળે જામનગર જિલ્લાના બેડી બંદર પાસે અરબ સાગરમાં ભાવનગર નજીક ખંભાતના અખાતમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ડાંગ જિલ્લામાં મુખ્યત્વે કઈ ત્રણ જાતિના લોકો વસે છે ? ભીલ, કણબી અને વસાવા ભીલ, કણબી અને રાઠવા વરલી, વસાવા અને હળપતિ ભીલ, કણબી અને વરલી ભીલ, કણબી અને વસાવા ભીલ, કણબી અને રાઠવા વરલી, વસાવા અને હળપતિ ભીલ, કણબી અને વરલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP