Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘આબરૂ' શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. હોશિયાર પ્રતિષ્ઠા અભિમાન પદ હોશિયાર પ્રતિષ્ઠા અભિમાન પદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ભારતના C & AG કોના આવક અને ખર્ચનું ઓડિટ કરતું નથી ? કેન્દ્ર સરકાર રાજય સરકાર સરકારી કંપનીઓ મ્યુનિસિપલ ઉપક્રમો કેન્દ્ર સરકાર રાજય સરકાર સરકારી કંપનીઓ મ્યુનિસિપલ ઉપક્રમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાતના કયા સાહિત્યકાર રાજ્ય સભાનાં સભ્ય હતા ? વિનેશ અંતાણી ઉમાશંકર જોષી ક.મા.મુન્શી ગોવર્ધનરામ ત્રિપાઠી વિનેશ અંતાણી ઉમાશંકર જોષી ક.મા.મુન્શી ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘ગાંજ્યા મેઘ વરસે નહિ’ કહેવતનો અર્થ આપો. મેઘ ગરજે તો વીજળી ચમકે જ વચનો ખૂબ આપે પણ કોઇ મદદ ન કરે માગ્યા મેઘ વરસાવવા મેઘગર્જના તો થાય પણ વરસાદ ન થાય. મેઘ ગરજે તો વીજળી ચમકે જ વચનો ખૂબ આપે પણ કોઇ મદદ ન કરે માગ્યા મેઘ વરસાવવા મેઘગર્જના તો થાય પણ વરસાદ ન થાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાત રાજ્યમાં યોગના પ્રચાર અને પ્રસાર માટે નીચેના પૈકી કોની રચના કરવામાં આવી છે ? ગુજરાત રાજ્ય મેડિટેશન બોર્ડ આપેલ પૈકી એક પણ નહીં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ખેલ મહાકુંભ ગુજરાત રાજ્ય મેડિટેશન બોર્ડ આપેલ પૈકી એક પણ નહીં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ખેલ મહાકુંભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) Select the incorrect answer from the given option for following sentence. 'His fans think that he istalentedhandsome'. not only...but also either....or so...that neither....nor not only...but also either....or so...that neither....nor ANSWER DOWNLOAD GUJARATI MCQ APP