Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
'ખડે પગે ઊભા રહેવું’- રૂઢિપ્રયોગનો અર્થ શોધો.

સક્રિય રીતે ઊભા રહેવું.
ઊભા રહેવાની સજા કરવી
બેસવું જ નહીં
કામ કરવા તૈયાર રહેવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ભારતનાં બંધારણના ઘડવૈયાઓ પૈકી નીચેનામાંથી કોણ એક નહોતું.

ડો.ભીમરાવ આંબેડકર
સરદાર વલ્લભભાઈ પટેલ
મહાત્મા ગાંધી
મૌલાના આઝાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
મૂડી પર ને મૂડીનો ખર્ચ કહે છે,

કોઈ પણ નહિ (None of the listed here)
સામાન્ય રીતે અપેક્ષિત વળતર (Normally expected returns)
નીચા વળતરની અવધી (Lower expected return)
ઉચ્ચ અપેક્ષિત વળતર (Higher expected return)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
મુખ્યમંત્રી ગ્રામોદય યોજના અંતર્ગત ગુજરાતનાં 5 લાખ કુટુંબોને ઓછામાં ઓછી કેટલી માસિક આવક મળે તેવું આયોજન કરાયું છે ?

6000 રૂ.
10000 રૂ.
8000 રૂ.
5000 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP