Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
નીચેનામાંથી કયા અહેવાલ નિષ્ણાતો અને સામાન્ય વાદીઓ વચ્ચેના સંબંધો સાથે સંબંધિત છે ?

હલડેન (Haldane) કમિટી રીપોર્ટ
ફુલટોન (Fulton) કમિટી રીપોટ
કોઠારી (Kothari) કમિટી રીપોટ
સરકારીયા (Sarkaria) કમિટી રીપોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ક્યા દેશમાં સપાટીથી સપાટી અણુસક્ષમ બેલિસ્ટીક મિશાઈલ ‘ગજનબી’ને સફળતા પૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યુ છે ?

અફઘાનિસ્તાન
પાકિસ્તાન
ઈરાન
ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ભારતના C & AG કોના આવક અને ખર્ચનું ઓડિટ કરતું નથી ?

મ્યુનિસિપલ ઉપક્રમો
રાજય સરકાર
કેન્દ્ર સરકાર
સરકારી કંપનીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP