ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ચિત્રકાર અમિત અંબાલાલ કઈ ચિત્રકળા સાથે જોડાયેલા છે ? પિછવાઈ આમાંની કોઈ નહીં લઘુચિત્ર આધુનિક પિછવાઈ આમાંની કોઈ નહીં લઘુચિત્ર આધુનિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) અમદાવાદમાં થતી રથયાત્રામાં ભગવાનના રથ કઈ જ્ઞાતિના લોકો બનાવે છે ? ભોઈ ખલાત હળપતિ તડવી ભોઈ ખલાત હળપતિ તડવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મેઘરાજાની છડી ઝુલાવવાનો ઉત્સવ ક્યા ઉજવાય છે ? ભરૂચ બનાસકાંઠા ડાંગ છોટાઉદેપુર ભરૂચ બનાસકાંઠા ડાંગ છોટાઉદેપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મથુરાદાસ બાવાનું મંદિર ક્યાં આવેલું છે ? અમદાવાદ ડાકોર ખંભાત સુરત અમદાવાદ ડાકોર ખંભાત સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) અમદાવાદની જુમ્મા મસ્જિદ કઈ શૈલીના બાંધકામનો આદર્શ નમૂનો ગણાય છે ? ગુજરાતી શૈલી હિન્દુ ઇસ્લામી સ્થાપત્ય કલા શૈલી મુસ્લિમ સ્થાપત્ય કલા શૈલી હિન્દુ સ્થાપત્ય કલા શૈલી ગુજરાતી શૈલી હિન્દુ ઇસ્લામી સ્થાપત્ય કલા શૈલી મુસ્લિમ સ્થાપત્ય કલા શૈલી હિન્દુ સ્થાપત્ય કલા શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભારતની બધી જ પ્રાદેશીક ભાષાઓમાં સૌપ્રથમ પ્રાદેશિક ચિત્રપટ બનાવવાનું માન ગુજરાતી ભાષાની ફિલ્મને મળે છે.આ ફિલ્મ 1932ના વર્ષમાં રજુ થયેલી હતી. આ ફિલ્મ નીચેનામાંથી કઈ હતી. નરસિંહ મહેતા કંકુ લીલુડી ધરતી મુંબઈની શેઠાણી નરસિંહ મહેતા કંકુ લીલુડી ધરતી મુંબઈની શેઠાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP