ભારતનો ઈતિહાસ (History of India) અખિલ ભારતીય ખિલાફત અધિવેશનનું વર્ષ 1919 માં નીચે પૈકી કયા સ્થળે આયોજન થયેલ હતું ? સુરત દિલ્હી લખનૌ અલીગઢ સુરત દિલ્હી લખનૌ અલીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1907 માં જર્મનીના સ્ટટગર્ટ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો ? સુભાષચંદ્ર બોઝ જતીન દાસ મેડમ કામા શ્યામજીકૃષ્ણ વર્મા સુભાષચંદ્ર બોઝ જતીન દાસ મેડમ કામા શ્યામજીકૃષ્ણ વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) માનવ દ્વારા સૌપ્રથમ કઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ? તાંબુ કાંસુ પીતળ ચાંદી તાંબુ કાંસુ પીતળ ચાંદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટિશકાળ દરમિયાન કયા અધિનિયમ દ્વારા ભારતમાં સંસદીય પ્રથા શરૂ થઈ હતી ? ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1935 ચાર્ટર એકટ, 1853 ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એકટ, 1919 ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ, 1861 ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1935 ચાર્ટર એકટ, 1853 ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એકટ, 1919 ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ, 1861 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'An introduction of the dream Land' ના લેખક કોણ છે ? બાલ ગંગાધર તિલક વિનાયક દામોદર સાવરકર ભગતસિંહ સુભાષચંદ્ર બોઝ બાલ ગંગાધર તિલક વિનાયક દામોદર સાવરકર ભગતસિંહ સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મુઘલ બાદશાહ અને તેના દ્વારા બનાવવામાં આવેલ બગીચા સ્થાપત્યની જોડીઓ પૈકી કઈ જોડી અયોગ્ય છે ? જહાંગીર - શાલીમાર બાગ (કાશ્મીર) શાહજહાં - મોતી મસ્જિદ, દીવાને-આમ અકબર – ફતેહપુર સિક્રી, બુલંદ દરવાજા ઔરંગઝેબ - લાલ કિલ્લો જહાંગીર - શાલીમાર બાગ (કાશ્મીર) શાહજહાં - મોતી મસ્જિદ, દીવાને-આમ અકબર – ફતેહપુર સિક્રી, બુલંદ દરવાજા ઔરંગઝેબ - લાલ કિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP