Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
એ સમયગાળો જેમાં પ્રોજેક્ટના રોકાણ માટેની રકમ, પ્રોજેક્ટના ચોખ્ખા વળતર દ્વારા પ્રાપ્ત થાય તેને કહેવાય.

વળતરનો સમયગાળો(Period of return)
વળતરનો ગાળો (Span of return)
કોઇ પણ નહી (None of the above)
ચુકવણીનો સમયગાળો (Payback period)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ગુજરાત રાજ્યમાં ‘દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના' કયા ક્ષેત્રના લોકોની સહાય માટે અમલમાં છે ?

હાથશાળ અને હસ્ત કલા
પશુ ઉદ્યોગ
ખેતીવાડી
મત્સ્ય ઉદ્યોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ગ્રામ પંચાયતોમાં નિચેના પૈકી ક્યો સ્રોત મહેસૂલી આવકનો સ્ત્રોત નથી ?

મિલ્ક વેરો
રાજ્ય સરકારનું અનુદાન
સ્વૈચ્છિક દાન
ખેતીની આવક પરનો વેરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ગુજરાત સરકારે કયા મહાન નેતાની જન્મ શતાબ્દી વર્ષને ‘ગરીબ કલ્યાણ વર્ષ' તરીકે ઊજવવાનું જાહેર કરેલ છે ?

સ્વામી વિવેકાનંદ
પંડિત દિનદયાળ ઉપાધ્યાય
ગાંધીજી
શ્યામ પ્રસાદ મુખરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP