Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) મૂડી પર ને મૂડીનો ખર્ચ કહે છે, ઉચ્ચ અપેક્ષિત વળતર (Higher expected return) નીચા વળતરની અવધી (Lower expected return) કોઈ પણ નહિ (None of the listed here) સામાન્ય રીતે અપેક્ષિત વળતર (Normally expected returns) ઉચ્ચ અપેક્ષિત વળતર (Higher expected return) નીચા વળતરની અવધી (Lower expected return) કોઈ પણ નહિ (None of the listed here) સામાન્ય રીતે અપેક્ષિત વળતર (Normally expected returns) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાતમાં પંચાયતોની કચેરીઓને બ્રોડબેંડ ઇન્ટરનેટથી જોડવા માટે કઇ યોજના અમલમાં લાવવામાં આવી છે ? ઇ-ગ્રામ વિશ્વા ગ્રામ સ્વાગત ઓનલાઇન ઇ-પ્રોડ્યુરમેન્ટ ઇ-ધારા ઇ-ગ્રામ વિશ્વા ગ્રામ સ્વાગત ઓનલાઇન ઇ-પ્રોડ્યુરમેન્ટ ઇ-ધારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) નીચેના વાક્યોમાંથી કર્તરિ વાક્ય શોધો. રાજાએ ગરીબો માટે કેન્દ્રો ખોલ્યા મારાથી એટલા દિવસ કમળા જોડે રહેવાશે. મૃણાલવતીથી બહાર અટારીમાં અવાયું. તમારાથી પૂર્વાદિત્યને કહેવાય ખરૂ ? રાજાએ ગરીબો માટે કેન્દ્રો ખોલ્યા મારાથી એટલા દિવસ કમળા જોડે રહેવાશે. મૃણાલવતીથી બહાર અટારીમાં અવાયું. તમારાથી પૂર્વાદિત્યને કહેવાય ખરૂ ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘તેલ જોવું ને તેલની ધાર જોવી' કહેવતનો અર્થ શોધો. તેલને ગાળતી વખતે ધાર જોવી જ પડે ખૂબ જ સમજી વિચારીને કાર્ય કરવું. તેલની ધાર જુવો તો જ તેલની કિંમત નક્કી થાય કોઇના પેટમાં તેલ રેડાવું તેલને ગાળતી વખતે ધાર જોવી જ પડે ખૂબ જ સમજી વિચારીને કાર્ય કરવું. તેલની ધાર જુવો તો જ તેલની કિંમત નક્કી થાય કોઇના પેટમાં તેલ રેડાવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) રાજ્ય સભાનાં સભાપતિ કોણ હોય છે ? રાષ્ટ્રપતિ સ્પીકર ઊપરાષ્ટ્રપતિ વડાપ્રધાન રાષ્ટ્રપતિ સ્પીકર ઊપરાષ્ટ્રપતિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) આદિવાસી જાતિ સમુદાયોના વિકાસ માટેની નિચેનામાંથી કઇ યોજના છે ? વનબંધુ કલ્યાણ યોજના આદિવાસી કલ્યાણ યોજના વનશ્રી યોજના આપેલ પૈકી એક પણ નહીં વનબંધુ કલ્યાણ યોજના આદિવાસી કલ્યાણ યોજના વનશ્રી યોજના આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP