Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) જો કોઇ તુતીય પક્ષની રૂચિઓ માંગેલી માહિતીમાં શામેલ હોય, તો માહિતી મેળવવા માટેની મહત્તમ સમય મર્યાદા હશે. 40 દિવસ 30 દિવસ 45 દિવસ 60 દિવસ 40 દિવસ 30 દિવસ 45 દિવસ 60 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાતમાં SEZ સ્થાપિત વ્યાપારિક જૂથોને 10 વર્ષ સુધી નિકાસ થકી થયેલા નફા ઉપર પ્રોફેશન ટેક્ષમાં રાહત આપવામાં આવે છે જેમાં પ્રથમ 5 વર્ષ સુધી % અને પછીનાં 5 વર્ષમાં % રાહત છે. અનુક્રમે 100% અને 50% અનુક્રમે 100% અને 10% અનુક્રમે 20% અને 10% અનુક્રમે 50% અને 25% અનુક્રમે 100% અને 50% અનુક્રમે 100% અને 10% અનુક્રમે 20% અને 10% અનુક્રમે 50% અને 25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ (NDDB) અનુસાર દૂધ ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય કયા ક્રમે આવે છે. દ્વિતીય ચોથે પ્રથમ પાંચમે દ્વિતીય ચોથે પ્રથમ પાંચમે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) દેશની કુલ વસ્તીનાં ફક્ત 4.99% હિસ્સો ધરાવતું ગુજરાત ઘરગથ્થુ ઉત્પાદનમાં % હિસ્સો ધરાવે છે. 9.90% 7.70% 6.60% 5.50% 9.90% 7.70% 6.60% 5.50% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ભારતમાં ચુંટણીપંચની રચના ક્યારે થઈ હતી? 15 ઓગષ્ટ, 1949 25 જાન્યુઆરી, 1950 15 ઓગષ્ટ, 1947 26 જાન્યુઆરી, 1950 15 ઓગષ્ટ, 1949 25 જાન્યુઆરી, 1950 15 ઓગષ્ટ, 1947 26 જાન્યુઆરી, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) 2018 કોમન વેલ્થ રમતનો યજમાન કયો દેશ બન્યો હતો ? ઓસ્ટ્રેલિયા ન્યુઝિલેન્ડ ઈન્ડોનેશિયા વિયેટનામ ઓસ્ટ્રેલિયા ન્યુઝિલેન્ડ ઈન્ડોનેશિયા વિયેટનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP