Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) આર.ટી.આઈ. પર કાયદો રજુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય છે. તમિલનાડુ મહારાષ્ટ્ર ગુજરાત યુપી તમિલનાડુ મહારાષ્ટ્ર ગુજરાત યુપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાતમાં SEZ સ્થાપિત વ્યાપારિક જૂથોને 10 વર્ષ સુધી નિકાસ થકી થયેલા નફા ઉપર પ્રોફેશન ટેક્ષમાં રાહત આપવામાં આવે છે જેમાં પ્રથમ 5 વર્ષ સુધી % અને પછીનાં 5 વર્ષમાં % રાહત છે. અનુક્રમે 100% અને 10% અનુક્રમે 20% અને 10% અનુક્રમે 100% અને 50% અનુક્રમે 50% અને 25% અનુક્રમે 100% અને 10% અનુક્રમે 20% અને 10% અનુક્રમે 100% અને 50% અનુક્રમે 50% અને 25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગૌતમ બુદ્ધનું જન્મસ્થળ લુમ્બિની કયા દેશમાં આવેલ છે ? નેપાળ તિબેટ જાપાન ભૂતાન નેપાળ તિબેટ જાપાન ભૂતાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ટોક્યો 2020 ઓલમ્પિક રમતોમાં પ્રથમ વખત કઈ રમત ઉમેરવામાં આવી છે ? ફેન્સીંગ પાવર લેફ્ટીંગ કર્લીંગ ટેબલટેનિસ મિક્ષ ડબલ્સ ફેન્સીંગ પાવર લેફ્ટીંગ કર્લીંગ ટેબલટેનિસ મિક્ષ ડબલ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) કયા અવકાશયાત્રિએ અવકાશમાંથી ભારત માટે ‘સારે જહાંસે અચ્છા” વાક્ય કહ્યું હતું ? રાકેશ શર્મા આપેલ પૈકી એક પણ નહીં સુનિતા વિલિયમ્સ કલ્પના ચાવલા રાકેશ શર્મા આપેલ પૈકી એક પણ નહીં સુનિતા વિલિયમ્સ કલ્પના ચાવલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપ 2019માં કયા દેશના ખેલાડીને પરાજીત કરી પી.વી.સિંધુએ સુવર્ણપદક જીત્યું ? મલેશિયા જાપાન થાઈલેન્ડ ચીન મલેશિયા જાપાન થાઈલેન્ડ ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP