Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘પરફોર્મન્સ બજેટ દ્વારા ચર્ચામાં લવાયેલ હતું. એસ્ટીમેટ્સ કમિટી ઓફ ઇન્ડિયા સેકેન્ડ હોવર કમિશન ઓફ યુ.એસ.એ. ફર્સ્ટ હોવર કમિશન ઓફ યુ.એસ.એ. એડમિનીસ્ટ્રટીવ રીફોર્મસ કમિશન ઓફ ઇન્ડિયા એસ્ટીમેટ્સ કમિટી ઓફ ઇન્ડિયા સેકેન્ડ હોવર કમિશન ઓફ યુ.એસ.એ. ફર્સ્ટ હોવર કમિશન ઓફ યુ.એસ.એ. એડમિનીસ્ટ્રટીવ રીફોર્મસ કમિશન ઓફ ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાત રાજ્યમાં યોગના પ્રચાર અને પ્રસાર માટે નીચેના પૈકી કોની રચના કરવામાં આવી છે ? આપેલ પૈકી એક પણ નહીં ખેલ મહાકુંભ ગુજરાત રાજ્ય મેડિટેશન બોર્ડ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ આપેલ પૈકી એક પણ નહીં ખેલ મહાકુંભ ગુજરાત રાજ્ય મેડિટેશન બોર્ડ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ભારતના બંધારણની પ્રસ્તાવના કયા દેશના બંધારણમાંથી લેવાઈ ? દક્ષિણ આફ્રિકા અમેરિકા ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ દક્ષિણ આફ્રિકા અમેરિકા ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાત ખરીદી નીતિ 2016 મુજબ ગુજરાતના સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગો માટે વિક્રેતા નોંધણી શુલ્ક નક્કી કરવામાં આવી છે. રૂ.20000 રૂ.25000 રૂ.15000 રૂ.30000 રૂ.20000 રૂ.25000 રૂ.15000 રૂ.30000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) શિલોંગ એ ભારતના કયા રાજ્યની રાજધાની છે ? સિક્કીમ નાગાલેન્ડ અરૂણાચલ પ્રદેશ મેઘાલય સિક્કીમ નાગાલેન્ડ અરૂણાચલ પ્રદેશ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) બજેટ 2019-20 મુજબ બે થી પાંચ કરોડ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કેટલા ટકા ટેક્સ વધારવામાં આવ્યો છે ? 2% 5% 3% 7% 2% 5% 3% 7% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP