Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) કયા વર્ષમાં રેલ્વે બજેટને સામાન્ય બજેટ થી અલગ કરવામાં આવ્યુ હતું. 1920 1921 1922 1923 1920 1921 1922 1923 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) મનરેગા યોજના હેઠળ દરેક કુટુંબને કુટુંબ દિઠ દરેક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા દિવસ રોજગારી આપવાનો હેતુ છે. 150 220 100 110 150 220 100 110 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) નીચેનામાંથી કયો શબ્દ જીવનનો પર્યાય નથી ? જિંદગી જગત આયખું આવરદા જિંદગી જગત આયખું આવરદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) આર.ટી.આઈ. પર કાયદો રજુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય છે. યુપી ગુજરાત મહારાષ્ટ્ર તમિલનાડુ યુપી ગુજરાત મહારાષ્ટ્ર તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) તાજેતરની વેસ્ટઇન્ડીઝ સામેની ટેસ્ટ ક્રિકેટ સીરીઝમાં ગુજરાતના કયા ખેલાડીએ હેટ્રીક લીધી. હરભજનસિંગ ઇરફાન પઠાન જસપ્રિત બુમરા ઈશાંત શર્મા હરભજનસિંગ ઇરફાન પઠાન જસપ્રિત બુમરા ઈશાંત શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપ 2019માં કયા દેશના ખેલાડીને પરાજીત કરી પી.વી.સિંધુએ સુવર્ણપદક જીત્યું ? મલેશિયા થાઈલેન્ડ ચીન જાપાન મલેશિયા થાઈલેન્ડ ચીન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP