Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) કેન્દ્ર સરકારના નાણાકીય વહિવટ માટે કયા વર્ષમાં હિસાબ કાર્ય (એકાઉન્ટીંગ ફંશન) અને ઓડીટ ફંશન ને અલગ કરવાનો નિર્ણય લેવાયો ? 1950 1976 2000 1965 1950 1976 2000 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) નવા અંદાજપત્રમાં ગુજરાતમાં વનોનાં સંવર્ધન માટે રૂપિયાની જોગવાઈ છે ? 300 કરોડ 358 કરોડ 314 કરોડ 308 કરોડ 300 કરોડ 358 કરોડ 314 કરોડ 308 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) Jessy, do you know who can help me ? someday nobody anybody everybody someday nobody anybody everybody ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ચિરંજીવી યોજનાનો લાભ નિચેનામાંથી કોને મળે ? નવજાત શિશુ પ્રસુતા બહેનો આપેલ પૈકી એક પણ નહીં 60 વર્ષથી ઉપરની વ્યક્તિને નવજાત શિશુ પ્રસુતા બહેનો આપેલ પૈકી એક પણ નહીં 60 વર્ષથી ઉપરની વ્યક્તિને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાત રાજ્યમાં ‘દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના' કયા ક્ષેત્રના લોકોની સહાય માટે અમલમાં છે ? હાથશાળ અને હસ્ત કલા ખેતીવાડી મત્સ્ય ઉદ્યોગ પશુ ઉદ્યોગ હાથશાળ અને હસ્ત કલા ખેતીવાડી મત્સ્ય ઉદ્યોગ પશુ ઉદ્યોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘ભગવત + ઇચ્છા'ની સંધિ શું થશે ? ભગવતદીચ્છા ભગવદિચ્છા ભગવતિચ્છા ભગવતીચ્છા ભગવતદીચ્છા ભગવદિચ્છા ભગવતિચ્છા ભગવતીચ્છા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP