Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) પ્રથમ અપીલ તેની રસીદની તારીખથી દિવસની અંદર પ્રથમ અપીલ સત્તા દ્વારા નિકાલ કરવામાં આવશે. 30 દિવસ 45 દિવસ 40 દિવસ 60 દિવસ 30 દિવસ 45 દિવસ 40 દિવસ 60 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાતમાં સૌથી મોટું વહાણ ભાંગવાનું કારખાનું ક્યાં આવેલું છે ? વલસાડ પોરબંદર અલંગ સુરત વલસાડ પોરબંદર અલંગ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપ 2019માં કયા દેશના ખેલાડીને પરાજીત કરી પી.વી.સિંધુએ સુવર્ણપદક જીત્યું ? મલેશિયા થાઈલેન્ડ જાપાન ચીન મલેશિયા થાઈલેન્ડ જાપાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) સંસદમાં ખરડો રજુ કરતી વખતે પહેલા કોની મંજુરી લેવી પડે ? સ્પીકર મંત્રીમંડળ વડાપ્રધાન રાષ્ટ્રપતિ સ્પીકર મંત્રીમંડળ વડાપ્રધાન રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘માલિપા’ શબ્દનું શિષ્ટ રૂપ શું છે ? સીમમાં અંદરની બાજુ ખેતરમાં માલપુઠા સીમમાં અંદરની બાજુ ખેતરમાં માલપુઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ધી ગુજરાત સોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2019 પ્રમાણે દુકાનદારોને અને વ્યવસાયકોનો કેટલા સમય માટે વ્યવસાય કરવાની છૂટ આપે છે ? 24 કલાક 15 કલાક 10 કલાક 12 કલાક 24 કલાક 15 કલાક 10 કલાક 12 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP