કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે મેરીટાઈમ એફેર્સ ડાયલોગનું આયોજન કર્યું હતું ? ફિલીપાઈન્સ સિંગાપુર જાપાન ઓસ્ટ્રેલિયા ફિલીપાઈન્સ સિંગાપુર જાપાન ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં પ્રસિધ્ધ થયેલા ‘ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સ 2021'માં કુલ 132 દેશોમાં ભારત કયા ક્રમે છે ? 52 55 42 46 52 55 42 46 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિક 2020માં શ્રી શરદ કુમારે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેઓ કઈ રમત સાથે સંકળાયેલ છે ? હાઈ જમ્પ ટેનિસ શૂટિંગ ડિસ્ક થ્રો હાઈ જમ્પ ટેનિસ શૂટિંગ ડિસ્ક થ્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ રાજાજી ટાઈગર રિઝર્વ ક્યા રાજ્યમાં આવેલું છે ? બિહાર ઉત્તરાખંડ સિક્કિમ હિમાચલ પ્રદેશ બિહાર ઉત્તરાખંડ સિક્કિમ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં નિધન પામેલ બુદ્ધદેવ ગુહા ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ? સંગીતકાર વૈજ્ઞાનિક લેખક ચિત્રકાર સંગીતકાર વૈજ્ઞાનિક લેખક ચિત્રકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વર્ષ 2021માં ભારતની અધ્યક્ષતામાં કેટલામી બ્રિક્સ સમિટનું આયોજન થયું હતું ? 13મી 9મી 15મી 10મી 13મી 9મી 15મી 10મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP