કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના કેટલામાં મુખ્યમંત્રી બન્યા ? 18મા 17મા 16મા 15મા 18મા 17મા 16મા 15મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) શ્રી વિજયભાઈ રૂપાણીનું જન્મ સ્થળ જણાવો ? રાજકોટ બોમ્બે કાઠમંડુ રંગૂન રાજકોટ બોમ્બે કાઠમંડુ રંગૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) Right Livehood Awards- 2021 દિલ્હી સ્થિત કઈ પર્યાવરણીય સંસ્થાને એનાયત થયો છે ? સેન્ટ્રલ ફોર એન્વાયરમેન્ટલ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી (CEPT) લીગલ ઈનિશિયેટિવ ફોર ફોરેસ્ટ એન્ડ એન્વાયરમેન્ટ (LIFE) આપેલ પૈકી કોઈ નહીં સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ (CSE) સેન્ટ્રલ ફોર એન્વાયરમેન્ટલ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી (CEPT) લીગલ ઈનિશિયેટિવ ફોર ફોરેસ્ટ એન્ડ એન્વાયરમેન્ટ (LIFE) આપેલ પૈકી કોઈ નહીં સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ (CSE) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) કયા દિવસને ‘લઘુ ઉદ્યોગ દિવસ’ અથવા ‘રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે ? 1 સપ્ટેમ્બર 31 ઓગસ્ટ 30 ઓગસ્ટ 2 સપ્ટેમ્બર 1 સપ્ટેમ્બર 31 ઓગસ્ટ 30 ઓગસ્ટ 2 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 15 જૂન, 2001ના રોજ કેટલા દેશો દ્વારા SCOની સ્થાપના કરવામાં આવી હતી ? 7 5 6 8 7 5 6 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કયા દેશે તેમના નવા દરિયાઈ નિયમો રજૂ કર્યા છે. જે અંતર્ગત તેમના દરિયાઈ જળ ક્ષેત્રમાં પ્રવેશતા પહેલા જહાજના માલ સામાનની વિગતોની જાણ કરવી પડશે ? બર્મૂડા મલેશિયા ચીન બાંગ્લાદેશ બર્મૂડા મલેશિયા ચીન બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP