કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી બનેલા ભૂપેન્દ્ર પટેલ ક્યા મતવિસ્તારના ધારાસભ્ય છે ? સાબરમતી અસારવા ઘાટલોડિયા નારણપુરા સાબરમતી અસારવા ઘાટલોડિયા નારણપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારતે ‘સેન્ટર ઓફ એક્સેલેન્સ ઓન ઓફશોર વિન્ડ' લૉન્ચ કરવા માટે ક્યા દેશ સાથે ભાગીદારી કરી ? ન્યુઝીલેન્ડ ડેન્માર્ક જાપાન માલદીવ ન્યુઝીલેન્ડ ડેન્માર્ક જાપાન માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કયા રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશે 'બિઝનેસ બ્લાસ્ટર્સ” કાર્યક્રમ લૉન્ચ કર્યો છે ? આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કેરળ દિલ્હી આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કેરળ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) કયા રાજ્યમાં ભારતનું પ્રથમ ‘ડુગોંગ સંરક્ષણ રિઝર્વ’ સ્થાપિત કરવામાં આવશે ? ત્રિપુરા આસામ મેઘાલય તમિલનાડુ ત્રિપુરા આસામ મેઘાલય તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા દેશ/દેશોએ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સીનું પરીક્ષણ કરવા માટે પ્રોજેક્ટ ડનબાર શરૂ કર્યો ? ઓસ્ટ્રેલિયા સિંગાપુર મલેશિયા અને દક્ષિણ આફ્રિકા આપેલ તમામ ઓસ્ટ્રેલિયા સિંગાપુર મલેશિયા અને દક્ષિણ આફ્રિકા આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વણકર સેવાઓ અને ડિઝાઈન સંસાધન કેન્દ્ર (Weaver Service and Design Resource center)ની સ્થાપના ક્યા કરવામાં આવશે ? કુલ્લુ દેહરાદૂન શિમલા આપેલ પૈકી એક પણ નહીં કુલ્લુ દેહરાદૂન શિમલા આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP