ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તેજરેખા’ કોનો કાવ્યસંગ્રહ છે ? મધુ રાય સુરેશ જોષી ઇન્દુલાલ ગાંધી યશવંત શુક્લ મધુ રાય સુરેશ જોષી ઇન્દુલાલ ગાંધી યશવંત શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાકાસાહેબ કાલેલકરને 'સવાઈ ગુજરાતી' ઉપનામ કોણે આપેલું છે ? સ્વામી આનંદ ગાંધીજી કનૈયાલાલ મુનશી રવિશંકર મહારાજ સ્વામી આનંદ ગાંધીજી કનૈયાલાલ મુનશી રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંબાઈના પદો કઈ ભાષામાં પ્રાપ્ત થાય છે ? રાજસ્થાન વ્રજ વ્રજ-ગુજરાતી હિન્દી-ગુજરાતી રાજસ્થાન વ્રજ વ્રજ-ગુજરાતી હિન્દી-ગુજરાતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૃક્ષ' શ્રી લાભશંકર ઠાકર રચિત સાહિત્યનો કયો પ્રકાર છે ? પદ સોનેટ નિબંધ એકાંકી પદ સોનેટ નિબંધ એકાંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સૂરજ અને નગીન પાત્રો કઈ કૃતિમાં આવે છે ? ભવસાગર જન્મટીપ પોસ્ટ ઓફિસ લોહીની સગાઈ ભવસાગર જન્મટીપ પોસ્ટ ઓફિસ લોહીની સગાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જનાન્તિ કે' નિબંધસંગ્રહ કોનો છે ? રાજેન્દ્ર શાહ રમેશ પારેખ ધ્રુવ ભટ્ટ સુરેશ જોષી રાજેન્દ્ર શાહ રમેશ પારેખ ધ્રુવ ભટ્ટ સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP