ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘‘શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે.’’ આ વિધાન કોનું છે ? મકરંદ દવે રાજેન્દ્ર શાહ સ્વામી આનંદ નાનાભાઈ ભટ્ટ મકરંદ દવે રાજેન્દ્ર શાહ સ્વામી આનંદ નાનાભાઈ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હમારા રામ ધની હૈ જી, હમારે ક્યા કમી હૈ જી'ને જીવનમંત્ર બનાવનાર દરિદ્રનારાયણોની સેવા કરનાર ગુજરાતના સંત અને કિર્તનકાર કોણ હતા ? એક પણ નહીં પંડિત સુખલાલજી રેમશ ઓઝા સીતરામ મહારાજ એક પણ નહીં પંડિત સુખલાલજી રેમશ ઓઝા સીતરામ મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું ઉપનામ શું ? ન્હાનાલાલ કાન્ત સુંદરમ કલાપી ન્હાનાલાલ કાન્ત સુંદરમ કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયો સાહિત્યપ્રકાર ભણાવતી વખતે મુખવાચક પર વધુ ધ્યાન આપવું જોઈએ ? આત્મકથા જીવનચરિત્ર યાત્રાવર્ણન એકાંકી આત્મકથા જીવનચરિત્ર યાત્રાવર્ણન એકાંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ પટેલ દ્વારા રચિત પુસ્તક 'દેશી વનસ્પતિની દવાઓ' ___ વિષે છે. બોંબની બનાવટ દવા આયુર્વેદિક પ્રચાર મોબાઈલ ડિસ્પેન્સરી બોંબની બનાવટ દવા આયુર્વેદિક પ્રચાર મોબાઈલ ડિસ્પેન્સરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પોલું છે તે બોલ્યું, તેમાં કરી તે શી કારીગરી ? સાંબેલું વગાડે તો હું જાણું કે તું શાણો છે. -આ પંક્તિ નો છંદ જણાવો. મંદાક્રાંતા પૃથ્વી મનહર દોહરો મંદાક્રાંતા પૃથ્વી મનહર દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP