ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આજ રે સપનામાં’ લોકગીતમાં 'જટાળો’ શબ્દ કોના માટે વપરાયો છે ? નાયિકાના દિયર માટે નાયિકાના પતિ માટે ભગવાન શંકર માટે નાયિકાના નણંદોઈ માટે નાયિકાના દિયર માટે નાયિકાના પતિ માટે ભગવાન શંકર માટે નાયિકાના નણંદોઈ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ફાંકડો ફિતૂરી’ રમૂજી ફિલ્મ કોના નાટક પર આધારિત છે ? પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી ૨.વ. દેસાઈ જયંતિભાઈ પટેલ પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી ૨.વ. દેસાઈ જયંતિભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રેખાચિત્રોનો સંગ્રહ ‘સંબંધોનું આકાશ’ના લેખક કોણ છે ? પ્રીતિસેન ગુપ્તા શરીફા વીજળીવાળા તારાબહેન મોડક ધીરુબહેન પટેલ પ્રીતિસેન ગુપ્તા શરીફા વીજળીવાળા તારાબહેન મોડક ધીરુબહેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોપાળ - શબ્દનો સમાસ જણાવો. ઉપપદ મધ્યમપદલોપી કર્મધારય દ્વિગુ ઉપપદ મધ્યમપદલોપી કર્મધારય દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? મહાત્મા ગાંધી આનંદશંકર ધ્રુવ નંદશંકર મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી મહાત્મા ગાંધી આનંદશંકર ધ્રુવ નંદશંકર મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છાયા તો વડલા જેવી, ભાવ તો નદના સમ.- આ પંક્તિ નો છંદ જણાવો. સવૈયા અનુષ્ટુપ દોહરો સ્ત્રગ્ધરા સવૈયા અનુષ્ટુપ દોહરો સ્ત્રગ્ધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP