ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મોહમ્મદ માંકડનો જન્મ ક્યાં થયો હતો ? ગાણોલ પાળિયાદ બાવળા સાયલા ગાણોલ પાળિયાદ બાવળા સાયલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિવિધ નવલકથાઓના રચયિતા ચુનીલાલ મડિયાનું જન્મસ્થળ જણાવો ? ધોળકા ધનસુરા ધંધૂકા ધોરાજી ધોળકા ધનસુરા ધંધૂકા ધોરાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોનું અવસાન થતાં હેમચંદ્રાચાર્યએ તેમના સ્મરણાર્થે સાડા ત્રણ લાખ નવા શ્લોકોને રચીને ભવ્ય અંજલિ આપી હતી ? દેવચંદ્ર સૂરી સાધ્વીશ્રી પાહિણી કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ દેવચંદ્ર સૂરી સાધ્વીશ્રી પાહિણી કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ઈન્દુલાલ ગાંધીનું જન્મસ્થળ જણાવો. સુરત મોરબી ઈડર ધ્રાંગધ્રા સુરત મોરબી ઈડર ધ્રાંગધ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર કયું છે ? શબ્દ સૃષ્ટિ પરબ કુમાર બુદ્ધિપ્રકાશ શબ્દ સૃષ્ટિ પરબ કુમાર બુદ્ધિપ્રકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભગવતીકુમાર શર્માની 'છંદો છે પાંદા જેના' અને 'ઉજાગરો' એ કયા પ્રકારની કૃતિ છે ? નિબંધ નવલકથા કવિતા હાસ્યલેખન નિબંધ નવલકથા કવિતા હાસ્યલેખન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP